ઓમ પરિવાર ના ઉત્સવ વર્ષ 2025
Date: March 2, 2025
Time: 10 am to 1 pm
Address:

ઓમ્ પરિવાર ના ઉપક્રમે, મહાશિવરાત્રી નિમિત્તે નિરધારેલ સ્વાધ્યાય- સત્સંગના કાર્યક્રમમાં સૌ ગુરુભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ છે.

તારીખ : ૨/૩/૨૦૨૫ રવિવાર
કુસુમ હરનાથ મહાદેવ મંદિર, ઉમરેઠ