ઓમ પરિવાર ના ઉત્સવ વર્ષ 2025
Date: March 4, 2025
Time: 8 am to 1 pm
Address:

મોક્ષધામ નિવાસી પરમ પૂજ્ય ગુરુદેવ યોગિરાજ શ્રી શ્રી શ્રી યોગભિક્ષુજી ના આશીર્વાદથી, મોક્ષધામ નિવાસની તીથી અનુસાર,
વિશ્વમાં શાંતિની સ્થાપના અને સમગ્ર જીવમાત્રના કલ્યાણ હેતુથી
"સંકલ્પ સિદ્ધ અને પર્યાવરણ પરિશુદ્ધ ૧૦૮ કુંડી ગાયત્રી-મારુતિ મહાયજ્ઞ" નું આયોજન કરવામાં આવ્યું છે.

📍 સ્થળ:
કાંકરિયા વ્યાયામ શાળા
શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા.
કાંકરિયા તળાવ, ગેટ નંબર - 3,
કાંકરિયા, મણિનગર, અમદાવાદ.